સાબરકાંઠાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજીત ગરબામાં મન મુકીને નાચ્યા ખેલૈયાઓ
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા: શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજીત ગરબામાં ખેલૈયાઓ મન મુકીને નાચ્યા હતા અને નવરાત્રી એટલે ગુજરાતીઓનો મનપસંદ તહેવાર. નવરાત્રીના 9 દિવસ ગુજરાતીઓ ગરબા રમવાનું ચુકતા નથી. ત્યારે શહેરમાં જેમ જેમ નવરાત્રી આગળ વધી રહી છે. તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ પણ ખૂબ જ વધી રહ્યો છે, ત્યારે ગરબામાં ખેલૈયાઓ ભારે ઉત્સાહ અને જોશ સાથે ગરબે ઘુમી જગદંબાની આરાધના કરી રહ્યા છે.