જામનગરમાં રૂ. 6.30 કરોડના ખર્ચે તૈયાર થયેલી RTO કચેરીનો શુંભારંભ - RTO office in Jamnagar started functioning from today
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેરમાં આજથી રૂપિયા 6.30 કરોડના ખર્ચે તૈયાર થયેલી RTO કચેરી આજથી કાર્યરત કરાઈ છે, ત્યારે લાયન્સ સહિત કામગીરી માટે સ્થાનિકો મોટી સંખ્યામાં આવ્યાં હતા. જેમને કોરોનાના પગલે ફરજિયાત માસ્ક પહેરવા જણાવ્યું હતું. કચેરીમાં લોકો માટે ઉભી કરાયેલી સુવિધાની જાણકારી મેળવવા માટે Etv ભારતની ટીમ RTO કચેરી પહોંચી હતી. જ્યાં તેમણે RTO કચેરીના વડા જૈમીન ચૌધરી સાથે વાત કરી તમામ વ્યવસ્થની માહિતી મેળવી હતી.