RJ નિશિતાઃ પોતાની જાતને સ્વનિર્ભર બનાનો અને લોકડાઉનને એન્જોય કરો - ગુજરાતમાં લોકડાઉન
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6920516-thumbnail-3x2-rjnishita.jpg)
અમદાવાદઃ લોકડાઉનમાં હતાશ થવાના બદલે નવી નવી વસ્તુઓ શીખી પોતાની જાતને સ્વનિર્ભર બનાવવાની વાત શહેરની પોપ્યુલર RJ નિશિતાએ કરી હતી. તેમણે Etv Bharat ના માધ્યમથી પોતાના શ્રોતાઓને લોકડાઉનમાં તે શું કરે છે અને આપણે શું કરવું જોઈએ એ જણાવી લોકડાઉનમાં હતાશ થવાના બદલે એન્જોય કરવાની વાત કરી હતી.