RJ દેવાંગઃ અરે ઓ કોરોના આ ગુજરાત છે, અમને હેરાન કરવાનું ભૂલી જજે, આ બંધ શટર હમણાં ખુલી જશે - રેડિયો વન
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ લોકડાઉન દરમિયાન તમારા શહેરના પોપ્યુલર RJ દેવાંગ કવિતાના માધ્યમથી કોરોનાને પડકાર આપી રહ્યા છે. આ સાથે તેમણે Etv Bharatના માધ્યમથી એ પણ જણાવ્યુ કે તેઓ શું કરી રહ્યા છે. એટલુ જ નહીં તેમણે લોકડાઉનના સમયમાં શું શું કરવું જોઈએ એની પણ વાત કરી હતી. જુઓ અને સાંભળો...