રિસોર્ટ રાજકારણ: સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા - ધારાસભ્યોના રાજીનામા
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગુજરાતમાં 4 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે ફરી એકવાર ગુજરાતમાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના 8 જેટલા ધારાસભ્યોના રાજીનામા પર સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપી છે. હાલ ધારાસભ્યો રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂના ફાર્મ હાઉસમાં કોંગી ધારાસભ્યોને આજ રોજ શનિવારે લઇ આવ્યા હતા.