ગંદકીના પગલે સ્થાનિકોએ પાલિકા પ્રમુખને પાઠવ્યું આવેદનપત્ર
🎬 Watch Now: Feature Video
પાટણઃ નગરપાલિકામા સમાવિષ્ટ પાલિકા પ્રમુખમા તંત્રની દુર્લક્ષ સેવાઓને કારણે આ ગામમા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. અનેક રજૂઆતો કરવા છતા પણ કોઈ નિરાકરણ ન થતાં આજે સોસાયટીના રહીશો નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતાં. જ્યાં પાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી ગંદકી દુર કરવાની માગ કરી હતી. અને કામગીરીમા કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખી હોવાના આક્ષેપો કર્યા હતાં.