જૂનાગઢ: કેશોદના પાડોદરમાં 45 લોકોનું NDRF દ્વારા રેસ્ક્યુ, જુઓ વીડિયો - જૂનાગઢમાં વરસાદ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 31, 2020, 9:49 AM IST

જૂનાગઢ: જિલ્લાના કેશોદના પાડોદર ગામમાં NDRFની ટીમ રેસ્ક્યુ કરવા પહોંચી છે. બામણાસામાં ફસાયેલા 45 જેટલા લોકોનું રેસ્કયુ કરવા માટે NDRFની ટીમ કેશોદના પાડોદર રવાના થઇ હતી. આ ટીમ દ્વારા પાડોદરથી બામણાસામાં 4 કિમીના અંતરે રેસ્ક્યૂ કરવામાં આવશે. જે લોકો વાડી વિસ્તારમાં ફસાયા છે, તેમનું રેશ્ક્યૂ કવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.