13માં ગુજરાતી ગૌરવવંતા એવોર્ડ્સમાં ગુજરાતી કલાકારોનો મેળાવડો - Gauravanta Gujarati Award Ceremony

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 12, 2020, 9:24 PM IST

અમદાવાદઃ 11મી જાન્યુઆરીના રોજ શહેરમાં "ગૌરવવંતા ગુજરાતી" એવોર્ડ સમારંભ યોજાયો હતો. બોલિવૂડ હબ દ્વારા આયોજિત 13માં ગૌરવવંતા ગુજરાતી એવોર્ડની ખાસિયત એ છે કે, તેમાં નામની પસંદગી માટે કોઈ જજ હોતાં નથી પણ બોલીવૂડ હબના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ નામ નક્કી કરે છે અને ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ તમામ ફિલ્ડના નામાંકિત વ્યક્તિઓને આપવામાં આવે છે. બોલિવૂડમાં જે ગુજરાતીઓ છવાયેલાં છે. તેમને ગુજરાતમાં લાવવાનો આ એક પ્રયાસ છે. આ અવસર પર વરુણ ધવન, નોરા ફતેહી, રેમો ડિસોઝા, ઘ્વાની ભાનુશાળી સહિતના બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.