નરેન્દ્ર મોદીની કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત પર નારણ રાઠવાએ આપી આવી પ્રતિક્રિયા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 19, 2021, 3:46 PM IST

PM નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદા પરત લેવા (repeal farm law)ના નિર્ણયને કોંગ્રેસ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ આવકાર્યો છે, પરંતુ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા નારણ રાઠવાએ આ નિર્ણયને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં રાજકીય લાભ લેવા માટેનો નિર્ણય ગણાવ્યો છે, કાળા કૃષિ કાયદાઓ પરત લેવા (return farm law) માટે સરકારે એક વર્ષ જેટલા સમયનો વિલંબ કર્યો છે અને આ સમય દરમિયાન આ કાયદાના વિરોધમા આંદોલન (farmer protest) કરી રહેલ એક હજાર જેટલા ખેડૂતો શહીદ થયા છે, ત્યારે એવા ખેડૂત પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ માંગ કરી છે અને જ્યારે પણ કોઈ કાયદો પસાર કરવામાં આવે ત્યારે સંસદમાં તેને લઈ જરૂરી ચર્ચા અને પરામર્શ કરવામાં આવે તેવી વાત કરી કાયદાના વિરોધમાં આંદોલન કરતા ખેડૂતોની હિમ્મતને બિરદાવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.