કૃષિ સુધારા બિલ-2020 મુદ્દે અરવલ્લીના ખેડૂતોની પ્રતિક્રિયા... - કૃષિ બિલ 2020
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ તાજેતરમાં સંસદમાં કૃષિ સુધારા બિલ પસાર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં તેનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. તો આવો જાણીએ શું કહે છે અરવલ્લીના ખેડૂતો...