પોરબંદરમાં જિલ્લા કક્ષાએ રાસ ગરબા સ્પર્ધા યોજાઇ, જુઓ video - ગાંધી સ્મૃતિ ભવન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 13, 2019, 8:27 PM IST

પોરબંદર: જિલ્લામાં કલા અને સંસ્કૃતિની જાળવણી કરતા લોકો માટે ખાસ જિલ્લા કક્ષાના રાસ ગરબા સ્પર્ધાનું આયોજન રમત ગમત વિભાગ કચેરી ગાંધી સ્મૃતિ ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ કાર્યક્રમ 2019 યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો એ ભાગ લઇ પોતાનું કૌવત દાખવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.