thumbnail

By

Published : Oct 4, 2020, 2:13 PM IST

ETV Bharat / Videos

સંતરામપુરના એક ગામની પરિણીત મહિલા પર વિધર્મી યુવાનો દ્વારા દુષ્કર્મ, આરોપીની ધરપકડ

મહીસાગર: જિલ્લામાં એક પરિણીત મહિલા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. જે ઘટનામાં આરોપીઓ ફોન પર પરિણીતાને ધમકાવી પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ આચરતા હતા, ત્યારે પરિણીતાએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડયા હતા. હાલમાં પોલીસે આરોપી અનીતખાન જરજીસખાન, પઠાણ અને ઇમરાન હાજી રમજાની મુલતાની બંને આરોપીઓને કોરોના ટેસ્ટ અર્થે લઇ જવામાં આવ્યા છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.