રાજકોટ મનપા કમિશ્નરે રૂ. 2119.98 કરોડનું બજેટ રજૂ કર્યું - Udit Agarwal, Municipal Commissioner
🎬 Watch Now: Feature Video
રાજકોટ : મહાનગરપાલિકા કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા વર્ષ 2020-21નું કરબોજા વગરનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ રૂ. 2119.98 કરોડ રૂપિયાનું છે. જેને મનપાની સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્ટેન્ડિંગ દ્વારા બજેટનો અભ્યાસ કરવામાં આવશે. ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.