રાજકોટ 'મહા' વાવાઝોડાને લઇને જિલ્લા કલેકટર દ્રારા પ્રેસ કોન્ફરન્સ - 'મહા' વાવાઝોડા સમાચાર
🎬 Watch Now: Feature Video

રાજકોટઃ જિલ્લામાં 'મહા' વાવાઝોડાને લઇને જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, વાવાઝોડાના પગલે વહીવટી તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના તમામ મામલતદાર, તલાટી મંત્રીઓ, અધિકારીઓ અને કર્મચારીઓને સ્થળ પર એલર્ટ કરવામાં આવ્યા છે. 10 તારીખ સુધી કન્ટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવશે.