રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ દિવાળી તેમજ નૂતનવર્ષની શુભેચ્છા પાઠવી - પાટણનાસમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9541277-thumbnail-3x2-qweeedsd.jpg)
ન્યૂઝ ડેસ્ક: હંમેશા ગુજરાતી જનતાની દિલની નજીકમાં રહેલા અને જનતાના પ્રશ્નોને વાચા આપતા વેબ ન્યૂઝ પોર્ટલ ETV BHARATના માધ્યમથી ગુજરાતની જનતાને રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.