‘વાયુ’ વાવાઝોડુંઃ મોરબીમાં તંત્રએ લીધા સલામતીના પગલાં - undefined
🎬 Watch Now: Feature Video
મોરબીઃ અરબી સમુદ્રમાં લો પ્રેશરના લીધે આજથી બે દિવસ માટે વાવાઝોડું આવની સંભાવના છે ત્યારે મોરબી જિલ્લામાં 39 જેટલા ગામના 6000 જેટલા લોકો ને સ્લામત સ્થળે ખસેડવાના હોય જેના માટે આજે સવારથી જ વહીવટ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પૂરતી ત્યારી કરવમાં આવી છે