અમરેલી જાફરાબાદ બંદર પર અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા તંત્ર થયું સજ્જ્ - vayu cyclone

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 12, 2019, 7:05 PM IST

અમરેલી: અમરેલી જાફરાબાદ બંદર પર સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવતા તંત્ર દોડતું થઇ ગયુ છે. જાફરાબાદના નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર હાથ ધરવામાં આવ્યું હતું. તંત્ર અને સ્થાનિક આગેવાનો દ્વારા ઘેર-ઘેરથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ અંગે પુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલકી જણાવ્યું હતું કે, પીપળી કાંઠા વિસ્તારમાંથી અંદાજે 8 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.