જંગલનો રાજા ગરમીથી ત્રસ્ત, વીડિયો વાયરલ... - forcast
🎬 Watch Now: Feature Video
અમરેલીઃ ઉનાળામાં સતત પડી રહેલી ગરમીને કારણે ગીર પંથકના સિંહો અકળાતા, રાહદારીઓ સામે વન રાજે દોટ મૂકી રહ્યાનો વીડિયો સોશ્યલ મીડિયામાં પર વાઇરલ થયો હતો. વધુ પડતી ગરમી અને ઊંચા તાપમાનને કારણે ખીજાઈને દોટ મૂકી રહયાનું જાણકારોનો મત છે.ત્યારે ગીર જંગલના રાજાનોઆ વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો
ETV BHARAT આ વાતની પુષ્ટી કરતું નથી.
Last Updated : Jun 1, 2019, 12:50 PM IST