કોરોનાને પગલે જનતા કરફ્યૂઃ અરવલ્લી પોલીસે આપી અનોખી રીતે માહિતી - કોરોના
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ કોરોના વાઈરસના ભયને પગલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ અંગે પોલીસ તંત્રએ પણ લોકોમાં જાગૃતિ ફેલાવા માટે પત્રિકાઓનું વિતરણ કર્યુ હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના ચાર રસ્તા પર પોલીસ દ્વારાલાઉડ સ્પીકરમાં જાહેરાત કરવામાં આવી હતી.