દ્વારકામાં સસ્તા અનાજના વેપારીઓ દ્વારા બે મૂઠી અનાજ ભીખ માગીને વિરોધ પ્રદર્શન - begging for two handfuls of grain
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11250461-thumbnail-3x2-dwarka.jpg)
દેવભૂમિ દ્વારકા : સમગ્ર ગુજરાતમાં સસ્તા અનાજના વેપારીઓને સરકાર દ્વારા જે કમિશન આપવામાં આવે છે તે ખૂબ ઓછું છે. જે માટે આજે દ્વારકા તાલુકાના 30 જેટલા સસ્તા અનાજના વેપારીઓએ સરકારની શોષણ નીતિ સામે બે મૂઠી અનાજની ભીખ માગીને વિરોધ કરવામાં આવ્યો હતો.