પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી : કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા સાથે ETV BHARATની EXCLUSIVE વાતચીત - By-elections for 8 Assembly seats
🎬 Watch Now: Feature Video
વલસાડ : આગામી તારીખ 3 નવેમ્બરના રોજ યોજાનારા વિધાન સભાની પેટા ચૂંટણીના પડઘમ શરૂ થઇ ચૂક્યા છે, ત્યારે બન્ને પક્ષના ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચારનો આરંભ કરવામાં આવ્યો છે. કયા મુદ્દાઓને લઇ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં મતદારો સમક્ષ જશે? તેમજ મતદારોને રિઝવવા માટે ક્યા મુદ્દાઓને આગળ ધરશે? જેવી તમામ બાબતો જાણવા માટે ETV BHARATએ શનિવારે કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ વરઠા સાથે વાતચીત કરી હતી. તો આવો જાણીએ શું કહે છે કોંગ્રેસના ઉમેદવાર...