ઘરે બેઠા કરો ડાકોરના ઠાકોરની મંગળા આરતીના દર્શન - ખેડા ન્યૂઝ
🎬 Watch Now: Feature Video

ખેડા: દેશ અને દુનિયામાં કોરોના વાઇરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે તેને વધતું અટકાવવા માટે સમગ્ર દેશ 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યો છે. જેને લઈ સ્કૂલ-કૉલેજ, મોલ-મલ્ટિપ્લેક્સ, દુકાનો, બજારો તેમજ મંદિરો હાલ બંધ છે, ત્યારે હનુમાન જયંતી પૂનમ નિમિત્તે ડાકોરના ઠાકોર રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરથી ઘરે બેઠા મંગળા આરતીના કરો દર્શન.