ચૂંદડીવાળા માતાજીની આવતીકાલે અંબાજીમાં સમાધિ - પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી
🎬 Watch Now: Feature Video
મહેસાણા: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ખ્યાતનામ દિવ્ય શક્તિ એવા પ્રહલાદભાઈ જાની ચૂંદડીવાળા માતાજીનો નશ્વર દેહ અંબાજીના ગબ્બર લવાયો છે.
- ચુંદડીવાળા માતાજીને આવતકાલે અપાશે સમાધી
- અંબાજીના ગબ્બરમા તેમના આશ્રમ ખાતે અપાશે સમાધી
- ગુરુપુષ્ય નક્ષત્રમાં સવારે 8:15 કલાકે કરાશે અંતિમ વિધિ
- ભક્તોને અંતીમ વિધિના દર્શન ઘરે રહી સોશિયલ મીડીયા કે ન્યૂઝ મીડીયા દ્વારા કરવા કરાઈ અપીલ
- અંતીમ વિધિમાં મર્યાદીત લોકોને મંજૂરી હોવાથી વધુ ભક્તોએ અંબાજી આવવાનું ટાળવા વિનંતી કરાઈ
Last Updated : May 27, 2020, 4:04 PM IST