ધોરાજી મામલતદાર કચેરી આધારકાર્ડ ઓપરેટરોના 6 મહિનાથી પગાર થયેલ નથીનું પોસ્ટર લાગ્યું - Rajkot samachar

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 1, 2020, 4:15 AM IST

રાજકોટઃ ધોરાજીના મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી બંધ છે. ઓપરેટરો ના પગાર 6 મહિનાથી થયેલ નથી આ મુદ્દા પર લાગ્યું પોસ્ટર આ બાબતે ઓપરેટરે જણાવ્યું હતું કે 6 મહીનાથી આધાર કાર્ડ ઓપરેટરનો પગાર થયેલ નથી. તેથી હાલ આધાર કાર્ડની કામગીરી બંધ છે, ત્યાર બાદ આ બાબતે ધોરાજી મામલતદારનો સંપર્ક કરતા તેણે જણાવેલ કે, આ બોર્ડ મારનાર એ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી નથી આ પોસ્ટર આધાર કાર્ડનાં ઓપરેટરે લગાવેલ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.