વડોદરામાં યુવકનું અપહરણ કરી માર મારનાર બે શખ્સ ઝબ્બે, ત્રણ વોન્ટેડ જાહેર - Police detained two

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 24, 2020, 12:19 AM IST

વડોદરા : જિલ્લામાં અવારનવાર અપહરણ અને મારામારીના કેસ સામે આવતા હોય છે, ત્યારે શહેરમાં પત્નિ સાથે સબંધ રાખવા મામલે ભરવાડ ટોળકીએ યુવકનું અપહરણ કરી માર માર્યો હતો. આ બનાવમાં મકરપુરા પોલીસે બે ઈસમોની અટકાયત કરી ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.