ભારત બંધઃ ધાનાણી અને પોલીસ વચ્ચે તુ તુ મેં મેં, ધાનાણીએ કહ્યું- ‘મને કોરોના થશે તો હું ફરિયાદ કરીશ, મને અડતા નહીં’ - Bharat Bandh in Amreli
🎬 Watch Now: Feature Video
અમરેલીઃ આજે સમ્રગ દેશમાં ભારત બંધનું એલાન છે. ત્યારે વિપક્ષો દ્વારા બંધને સમર્થન આપવા અપીલ કરવામાં આવી રહી છે. અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી વેપારીઓને બંધનું પાલન કરવાની અપીલ માટે નિકળ્યા હતાં. પરેશ ધાનાણી પોતાની એક્ટિવા લઈને પોલીસ કાફલાની વચ્ચેથી નિકળી વેપારીઓને બંધ રાખવા વિનંતી કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમની અટકાયતા કરતાં પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે તુ તુ મેં મે થઈ હતી. જોકે પોલીસે કેટલાક કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
Last Updated : Dec 8, 2020, 3:15 PM IST