જૂનાગઢના માંગરોળમાં લોકોએ અનેક વિસ્તારના રસ્તાઓ કર્યા બંધ - jnd news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 1, 2020, 11:47 AM IST

જૂનાગઢ : દેશભરમાં લોકડાઉનને લઇ સરકાર અનેક અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે તેના પગલે લોકો પણ ક્યાંકને ક્યાંક સરકારનો એક ભાગ બની આદેશનું પાલન કરતા નજરે ચડે છે. તેવી જ રીતે જૂનાગઢના માંગરોળના અનેક વિસ્તારમાં લોકોએ ઘરની બહાર ન નીકળવા તમામ રસ્તાઓને બંધ કરી દીધા હતા અને લોકડાઉનને સહકાર આપ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.