વડોદરાના તાંદલજામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત વોર્ડ નં.6ની ઓફિસમાં લોકોએ હોબાળો મચાવ્યો - વોર્ડ નં.6ની ઓફિસમાં લોકોએ હોબાળો મચાવ્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 1, 2020, 3:20 AM IST

વડોદરા:શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં ઘણા વખતથી ડ્રેનેજ ઉભરાવવાની અને ગંદુ પીવાનું પાણી આવવાની સમસ્યા છે.જેને પગલે રહિશો દ્વારા વારંવાર પાલિકામાં અને સ્થાનિક નેતાઓને રજુઆત કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ ન આવતા રહિશોનો મોરચો વોર્ડ નં.6ની ઓફિસે રજુઆત કરવા પહોચ્યો હતો.પરંતુ ત્યાં જવાબદાર અધિકારી હાજર ન હોવાથી રહિશો દ્વારા રજુઆતનો, તેમની ઓફીસના દરવાજા પર ચોંટાડીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેઓની સમસ્યાનુ વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.