રાજકોટમાં 'મહા' વાવાઝોડાના કારણે માર્કેટયાર્ડમાં મગફળી અને કપાસની હરાજી બંધ - રાજકોટ માર્કેટયાર્ડ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: 'મહા' વાવાઝોડાના કારણે રાજકોટ યાર્ડમાં મગફળી અને કપાસની હરાજી બંધ કરવામાં આવી હતી. ખેડૂતોના માલને વરસાદી વાતાવરણમાં નુકશાની ન જાય તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 'મહા' વાવાઝોડાની આફત ગયા બાદ ફરી હરાજી શરૂ કરવામાં આવશે.