જામનગરની જીજી હોસ્પિટલમાં લિફ્ટ બંધ થતા દર્દીઓને હાલાકી... - jamnagar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6288167-164-6288167-1583300306504.jpg)
જામનગરઃ જામનગરની જી જી હોસ્પિટલમાં લિફ્ટ બંધ થતાં દર્દીઓ પરેશાન થયા હતા. સર્જિકલ વિભાગમાં લિફ્ટ હોવા છતાં દર્દીઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો. દર્દીઓને સ્ટેચર મારફતે સગા સંબંધીઓ સીડીઓથી ઉપર લઇ રહ્યાં છે. સર્જિકલ વિભાગના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે