પાટણવાવનો ઓસમ ડુંગરમાં પાણીનો ધોધ બન્યો સહેલાણી માટે આકર્ષણનું કેન્દ્ર
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જિલ્લાના ઉપલેટાથી 12 કિલોમીટરના અંતર આવેલાં પાટણવાવનો ઓસમ ડુંગર અત્યારે સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યાં આવેલાં ટપકેશ્વર મહાદેવના મંદિર તરફ જતા ચારેતરફનું વાતાવરણ મન મોહી લે છે. 70થી 80 ફૂટ ઉંચાઈ પરથી પડી રહેલા પાણીના ધોધના કારણે અદભુત નજારો જોવા મળે છે. જેનો આનંદ માણવા માટે ધોરાજીના ધારાસભ્ય પણ પોહચ્યાં હતા.