પાટણ ભાજપના આગેવાનો કાર્યકરોએ ખાદીની કરી ખરીદી - પાટણમાં ભાજપના કાર્યકરોએ ખાદીની ખરીદી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 14, 2019, 11:39 PM IST

પાટણઃ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાદી ખરીદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા ભાજપના આગેવાનો કાર્યકરોએ 3 દરવાજા પાસે આવેલ ખાદી નિકેતન ખાદીની ખરીદી કરી હતી.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ વિદેશી વસ્તુઓનો ત્યાગ કરી સ્વદેશી વસ્તુઓ અપનાવી આખું જીવન સાદગીથી પસાર કર્યું હતું.ત્યારે મહાત્મા ગાંધીની આ વિચારધારાને અનુલક્ષીને સમગ્ર દેશ મા મહાત્મા ગાંધી ની 150 મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે અને રાજ્યમા 2 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી ખાદી ખરીદી કરવાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.ત્યારે પાટણ જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરોએ 3 દરવાજા પાસે આવેલ ખાદી ભંડાર ખાતે પહોંચી ખાદીના કાપડની ખરીદી કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.