મોરબીના શક્તિધામમાં 944 દીવાની આરતીનું આયોજન - 944 Birthday of Shakti Devi in Morbi
🎬 Watch Now: Feature Video
મોરબીઃ તાલુકામાં આવેલાં શક્તિધામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલા રાજવંશના કુળમાતા શક્તિદેવીના 944માં જન્મોત્સવ નિમિત્તે તલવાર બાજી ટીમ દ્વારા 944 દિવાની મહાઆરતી સાથે 56 ભોગનું આયોજન કરાયું હતું. જેમાં રાજપૂત સમાજના અગ્રણીઓએ શક્તિની આરાધના કરી હતી. ત્યારબાદ તેમજ 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તલવાર બાજી ટીમના અગ્રણી ધમભા ઝાલાએ જણાયું હતું કે, "શનાળા શક્તિધામ ઉપરાંત અન્ય 23 ગામોમાં પણ માતાજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી."