અંબાજી મંદિરમાં સવિશેષ વૈશ્વિક મંગલ યજ્ઞનું આયોજન કરાયું - નરેન્દ્ર મોદી
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ 5મી ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક ધાર્મિક નગરી અયોધ્યામાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત અંબાજી મંદિરમાં સવિશેષ વૈશ્વિક મંગલ યજ્ઞનું આયોજન મંદિરના વહીવટદાર અને ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે મંદિરની યજ્ઞ શાળામાં પૂજા કરવામાં આવી હતી.