સુરતમાં મ્યુનિસિપલ લાયસન્સ પ્લમ્બર એસોસિએશનો વિરોધ - Municipal
🎬 Watch Now: Feature Video

સુરતઃ શહેરની પાલિકામાં પાણીના કાર્યો ખાનગી એજન્સીને સોંપવામાં આવી રહ્યાં છે. જેથી મ્યુનિસિપલ લાયસન્સ પ્લમ્બર એસોસિએશનના કર્મચારીઓની રોજગારી છીનવાઈ રહી છે. આ અંગે પ્લમ્બર એસોસિએશનના સભ્યોએ પાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. છતાં કોઈ નિરાકરણ ન આવતાં કર્મચારીઓને વિરોધ નોંધાવવાની ફરજ પડી છે.