AMCમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની ભરતીને લઇને વિપક્ષના આક્ષેપ - bijal patel news
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ કમિશ્નર 25 જગ્યાઓની ભરતી કરવા માટે થયેલી પ્રક્રિયામાં અનેક ઓક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. જેને અટકાવવા માટે કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ કમિશ્નરની ભરતીમાં જેમની નિમણુક થવાની છે તેમની અને સત્તાધીશો વચ્ચે પહેલાથી જ મોટી ગેરરીત થઇ છે. ભરતીનું મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જો મેરીટ લિસ્ટ જાહેર કરવામાં નહી આવે તો સિલેક્શન કમિટીમાં ભરતીનો વિરોધ કરવામાં આવશે. બીજી તરફ વિપક્ષના આક્ષેપ પર બિજલ પટેલે પ્રતિક્રિયા આપી હતી.