આ વર્ષે ગરબાનું આયોજન કરવું જોઈએ કે નહીં તેના પર અરવલ્લીના જાણીતા લોક ગાયકનો અભિપ્રાય... - અરવલ્લીમાં ગરબાનું આયોજન
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ રાજ્ય સરકારે રાજ્ય કક્ષાની નવરાત્રીનો કાર્યક્રમ રદ કર્યા છે, ત્યારે જિલ્લા કક્ષાએ નવરાત્રીનું આયોજન થવું જોઈએ કે કેમ તે અંગે અરવલ્લી જિલ્લાના લોક ગાયકનું શું મંતવ્ય છે તે જાણીએ...
Last Updated : Sep 28, 2020, 7:28 PM IST