ગોંડલના શ્રીનાથગઢ ગામે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત - ગોંડલના શ્રીનાથગઢ ગામે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગોંડલ શ્રીનાથગઢ ગામે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં જસદણના સાણથલી ગામે રહેતા બાઈક સવાર મગનભાઈ છનાભાઈ મકવાણા નામના ચાલકનું મોત નીપજ્યુ હતું. અકસ્માતમાં ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ જતા ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.
TAGGED:
corona effect in rajkot