આજે લોકડાઉનનો સાતમો દિવસ, જાણો જૂનાગઢની શું છે સ્થિતિ... - junagadh latest news
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ કોરોના વાઇરસ હાલ વિશ્વભરમાં ફેલાઇ ચૂક્યો છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાઇરસના કેસોની સંખ્યા 1251 સુધી પહોંચી ગઇ છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ મંગળવારે નવા 2 કેસો આવતા કોરોના વાઇરસના કુલ 73 પોઝિટિવ કેસ થયા છે. કોરોના વાઇરસના કહેરને લીધે વડાપ્રધાન મોદીએ દેશને 21 દિવસ સુધી લોકડાઉન કર્યુ છે. તો આવો જાણીએ, લોકડાઉનના સાતમા દિવસે જૂનાગઢની શું સ્થિતિ છે.