પોરબંદરમાં આઝાદીના ઘડવૈયાઓની પ્રતિમાઓ સાફ કરી NSUI દ્વારા વેલેન્ટાઈન ડેની ઉજવણી - Celebrate Valentine's Day by Porbandar NSUI

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 14, 2020, 4:34 PM IST

પોરબંદરઃ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે એટલે પ્રેમનો પર્વ. આ પર્વમાં લોકો અલગ-અલગ રીતે ઉજવતા હોય છે, ત્યારે દેશની આઝાદીમાં જેમને બલિદાન આપ્યા છે. તેવા મહાનુભાવોને યાદ કરી પોરબંદર જિલ્લામાં 12 જેટલા મહાનુભાવોની પ્રતિમાઓની NSUI દ્વારા સાફ-સફાઈ કરી પુષ્પના હાર પહેરાવી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.