પોરબંદરમાં NSUI કાર્યકર્તાઓએ ઓનલાઈન શિક્ષણનો કર્યો વિરોધ - ઓનલાઈન શિક્ષણનો વિરોધ
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ કોરોના મહામારીના કરાણે રાજ્યભરમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. જેનો NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બહાર ઘેરાવ કરીને NSUI કાર્યકર્તાઓએ 'ઓનલાઇન શિક્ષણ બંધ કરો'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના પગલે કમલાબાગ પોલીસે NSUIના 15 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.