લોકડાઉન-4: ખેડા જિલ્લાનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ - નોન કન્ટેન્ટમેન્ટ ઝોન
🎬 Watch Now: Feature Video

ખેડા: શરતોને આધીન વિવિધ છૂટછાટો આપવામાં આવી છે. જેને પગલે બજારોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તે સાથે જ લોકોમાં પણ હળવાશ જોવા મળી રહી છે. જ્યારે નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ અને ચીજવસ્તુઓની છૂટ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં 52 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેને પગલે જિલ્લા તંત્ર દ્વારા સતર્કતા વધારવામાં આવી છે.