રાણાવાવમાં તાજીયાને લઇને લોકોના ટોળા, જાહેરનામાના ભંગ બદલ પોલીસે કરી કાર્યવાહી - corona cases in porbandar

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 31, 2020, 1:16 PM IST

પોરબંદરઃ જિલ્લાના રાણાવાવ ગામના નટવર ચોક ખાતે કોરોના મહામારી વચ્ચે ગેરકાયદેસર રીતે એક ટોળુ એકત્રિત થયું હતું. આ લોકોએ કોઈ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવ્યા વગર ઉંચા અવાજે બૂમો પાડી ઘોંઘાટ મચાવ્યો હતો. તેમજ પોલીસને પણ ધાક-ધમકી આપી ભગાવી દીધા હતા. જો કે, મહિલા સહિત 16 વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.