નવો બનાવેલો રોડ બેસી ગયો, વડોદરા મહાનગરપાલિકાની પોલ છતી કરતો વરસાદ - પોલ છતી
🎬 Watch Now: Feature Video
વડોદરા: વરસાદે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની પોલ ખોલી દીધી છે. આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસે તાજેતરમાં બનાવેલો રોડ બેસી જતાં પાલિકાની કામગીરી સવાલોના ઘેરામાં આવી ગઈ છે. વરસાદને કારણે રોડના ખરાબ કામની પોલ ખુલી ગઈ છે. આ અંગે શિવસેનાના પ્રવક્તા તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.