અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે શરૂ થઈ 'તરતી લાઈબ્રેરી' - Ahmedabad pontoon boat
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે ગુરુવારથી વર્લ્ડ લાયબ્રેરી વિકનો શુભારંભ થયો હતો. ત્યારે નેશનલ બુકફેરમાં ‘ફલોટિંગ રીડીંગ બોટ’ અર્થાત ‘તરતી લાઈબ્રેરી’ના નામે નજરાણાં રૂપે નવુ તૂત કર્યું છે. જેમાં પોન્ટન બોટમાં કોઈ પણ વ્યકિત રૂા.130ની ફી ચૂકવીને પુસ્તક લઈને જઈ શકશે. અને 12 મિનિટ નદીમાં બોટમાં ફરીને વાંચી શકશે. પોન્ટન બોટને ‘તરતી લાઈબ્રેરી' એવું નામ આપવામાં આવ્યું છે.