New Corona Guidelines : 31 ડિસેમ્બર સુધી કરફ્યુ ચાલુ રહેશે,રાત્રે 1થી 5 વાગ્યા સુધી કરફ્યુ - કોરોના રાત્રિ કરફ્યૂ
🎬 Watch Now: Feature Video
રાજ્યમાં વધતાં કોરોના કેસ (Corona Update In Gujarat ) વચ્ચે રાજ્ય સરકાર દ્વારા કોવિડ (Covid19) નિયંત્રણો યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે. આજ રોજ પૂરી થયેલી રાત્રી કર્ફ્યુની અવધિ લંબાવવાનો (New Corona Guidelines) રાજ્યના ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે. હવે પછી રાજ્યની 8 મહાનગરપાલિકામાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુની નિયમાવલી અમલી રહેશે. જેમાં રાત્રીના 1 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ (Corona Night curfew ) અમલમાં રહેશે તે પ્રકારનો નિર્ણય કરાયો છે.