Navsari Gram Panchayat Election 2021: 269 ગામના ઉમેદવારોની ભાવિ મતદાન પેટીમાં થશે કેદ - Navsari Gram Panchayat Election 2021
🎬 Watch Now: Feature Video
નવસારી જિલ્લામાં પણ આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે (Navsari Gram Panchayat Election 2021) મતદાન શરૂ થઈ ગયું છે. અહીં 269 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Navsari Gram Panchayat Election 2021) માટે 756 મતદાન કેન્દ્ર પર વહેલી સવારથી મતદાનનો પ્રારંભ (Voting begins at polling station in Navsari) થયો છે. તો મતદારોમાં પણ મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવસારીની વાડા ગામમાં પણ સવારથી મતદારોએ (Long line of voters in Wada village) ભાવિ સરપંચ માટે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.