હવે વરસાદમાં પણ થનગનાટ કરશે ખેલૈયાઓ, ઇન્ડોર એસી એરેનામાં નવરાત્રીનું આયોજન - હવામાન વિભાગ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 18, 2019, 2:43 AM IST

અમદાવાદઃ નવલી નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સ્વાભાવિક છે કે ખેલૈયાઓ થનગનતા હશે. પરંતુ આ વખતે વરસાદ તેમાં ખેલ બગાડી શકે છે તેવું હવામાન વિભાગનું માનવું છે. તેની સામે ખેલૈયાઓની મજા ન બગડે તે માટે અમદાવાદ નવરાત્રિના વિશેષ પહેરવેશની તૈયાર થયા છે. આ સાથે જ ઇન્ડોર એસી અરેનામાં પણ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.