નવરાત્રીના અંતિમ દિવસોમાં ગરબા રમઝટ, જૂઓ વીડિયો... - Etv Bharat
🎬 Watch Now: Feature Video

જૂનાગઢ: ભારત વિવિધતા સભર દેશ છે. જ્યાં દરેક ધર્મના તહેવારોની ધામધૂમથી ઉજવણી થતી હોય છે. આઝાદી કાળથી જૂનાગઢના વણઝારી ચોકમાં પારંપરિક ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં નવ દિવસ તાલીમ પામેલી બાળાઓ દ્વારા ગરબાઓ રજૂ કરીને ભક્તોને અભિભૂત કરે છે.
Last Updated : Oct 5, 2019, 2:39 PM IST