શું કહ્યું નટુકાકાએ Etv Bharat વિશે? જૂઓ વીડિયો - ambaji
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના હાસ્યકલાકાર ઘનશ્યામ નાયક ઉર્ફે નટુકાકા બુધવારે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. તેમને સુરક્ષા સાથે અંબાજી નીજ મંદિરમાં દર્શનાર્થે લઇ જવાયા હતા. પુજારી દ્વારા તેમને કુંમકુંમ તીલકને ચુંદડી ઓઢાડી પુજા અર્ચનાં કરી હતી. તેમને માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ નાં પણ આશીર્વાદ લીધા હતા. ઘશ્યામ નાયકનું આખનું સફળ ઓપરેશન પુર્ણ થતાં બુધવારે માં અંબાના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ પ્રસંગે નટુકાકએ Etv Bharat ભારત મુક્ત પણે પ્રસંસા કરી હતી.